જનકભાઈ પંડ્યા પૂજા - પાઠ તથા કર્મકાંડ ની સાથે જીવન ના સારા અને ખરાબ અનુભવો દ્વાર અર્જિત જ્ઞાન અને સનાતન સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કરવા માટે અનેક દેશ - વિદેશ નો પ્રવાસ અને ભ્રમણ કરે છે. દેશ - વિદેશ ના આવા ભ્રમણ તથા કર્મકાંડ અને પૂજા દરમિયાન એનેક નાના મોટા અને ગરીબ તથા ધનાઢ્ય લોકો નો પરિચય થયો. ત્યાં એક વાત સમજાઈ કે આ સમાજ માં જરૂરિયાતવાળા લોકો છે અને મદદ કરવાવાળા પણ છે પરંતુ મદદ કરવા વાળા વ્યક્તિઓ ને યોગ્ય પાત્ર નથી મળતું કે જેમને ખરેખર જરૂરિયાત હોય અને જરૂરિયાત વાળા ને મદદગાર લોકો નો યોગ્ય સંપર્ક નથી થઇ શકતો આ સમસ્યા અને સમાજ ના કલ્યાણ ના હેતુ થી જીગરભાઈ તથા તેમના સાથીદારો સાથે મળી જેમની સમાજ કલ્યાણ ની વિચારધારા સરખી મળી આવતી હતી. જેમણે મિત્રો ના સહયોગ થી અને સરખા માળી આવતાં વિચારો ના બુંદ થકી ' વિચારબિંદુ ફાઉન્ડેશન ' ની સ્થાપના કરી. અને આજ ના ડીઝીટલ જમાના માં ટેકનોલોજી નો સંપૂર્ણ ફાયદો લઈ દેશ તથા દુનિયાભર ના તમામ લોકો ને જોડી શકે તેવું એક પ્લેટફોર્મ પણ બનાવ્યો છે. જેની મુલાકાત લઈ આપ પણ યોગ્ય જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપની યથાશક્તિ મદદ પહોંચાડી શકો છો. जनकभाई पंड्या पूजा-पाठ और कर्मकांड के साथ जीवन के सभी अच्छे और बुरे अनुभवों से अर्जित ज्ञान और सनातन संस्कृति का प्रचार प्रसार करने के लिए देश-विदेश में यात्रा करते हैं। देश-विदेश की इस यात्रा के दौरान कई छोटे-बड़े, गरीब और धनवान लोगों से मिला। वहां एक बात समझी कि इस समाज में जरूरतमंद लोग हैं, जिन्हें मदद करना चाहिए, परन्तु मदद करने वाले व्यक्ति को उन लोगों से सही संपर्क नहीं मिलता जिनको सचमुच मदद चाहिए और जिनके पास जरूरी शक्ति नहीं है कि मदद कर सकें। इस समस्या और समाज के कल्याण के लिए जिगरभाई और उनके साथीदारों ने मिलकर उन सोचों के दाम पर 'विचारबिंदु फाउंडेशन' की स्थापना की। और आज के डिजिटल युग में टेक्नोलॉजी के सम्पूर्ण लाभ उठाकर देश और दुनिया के सभी लोगों को जोड़ सकें उस तरह के एक प्लेटफॉर्म को भी बनाया है। जिससे आप भी आपकी योग्यता अनुसार जरूरतमंद व्यक्ति तक अपनी सहायता पहुंचा सकते हैं। Janakbhai Pandya Traveling both within the country and abroad, Janakbhai Pandya spreads the knowledge of puja- path, rituals, and the ancient culture acquired from all good and bad experiences of life. During his travels in India and abroad, he met many people from different backgrounds - rich and poor. He realized that there are underprivileged people in society who need help, but often those who want to help do not have the right contact with those in need, and lack the necessary resources to provide help. To address this issue and work towards the welfare of society, Janakbhai and his companions founded the 'Vicharbindu Foundation'. In today's digital age, they also established a platform that utilizes technology to connect people from all over the country and the world, so that everyone can contribute to the welfare of those in need according to their capabilities. This platform allows you to reach out and provide assistance to those in need based on your ability.