જીગરભાઈ જાની જેમનો જન્મ અમદાવાદ માં થયો છે. પ્રાથમિક શિક્ષણ નવસારી માં પ્રાપ્ત કર્યા બાદ અમદાવાદ માં આવેલ સોલાભગવત વિદ્યાપીઠ જેને ગુજરાત નો કાશી પણ કહેવામાં આવે છે. પૂજ્ય દાદાજી દ્વારા સ્થાપિત આ દિવ્ય તપોભૂમિ પર ૧૦ વર્ષ સુધી પ્રથમા થી આચાર્ય પર્યન્ત નો અભ્યાસ પૂરો કર્યો છે. સંસ્કૃત માં આચાર્ય પર્યન્ત કરેલ અભ્યાસ દ્વાર અર્જિત જ્ઞાન અને સનાતન સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કરવા માટે અનેક દેશ - વિદેશ નો પ્રવાસ અને ભ્રમણ કર્યો. દેશ - વિદેશ ના આવા ભ્રમણ તથા કર્મકાંડ અને પૂજા દરમિયાન એનેક નાના મોટા અને ગરીબ તથા ધનાઢ્ય લોકો નો પરિચય થયો. ત્યાં એક વાત સમજાઈ કે આ સમાજ માં જરૂરિયાતવાળા લોકો છે અને મદદ કરવાવાળા પણ છે પરંતુ મદદ કરવા વાળા વ્યક્તિઓ ને યોગ્ય પાત્ર નથી મળતું કે જેમને ખરેખર જરૂરિયાત હોય અને જરૂરિયાત વાળા ને મદદગાર લોકો નો યોગ્ય સંપર્ક નથી થઇ શકતો આ સમસ્યા અને સમાજ ના કલ્યાણ ના હેતુ થી જીગરભાઈ તથા તેમના સાથીદારો જેમની સમાજ કલ્યાણ ની વિચારધારા સરખી મળી આવતી હતી. જેના થકી મિત્રો ના સહયોગ થી અને સરખા માળી આવતાં વિચારો ના બુંદ થકી *વિચારબિંદુ ફાઉન્ડેશન* ની સ્થાપના કરી. અને આજ ના ડીઝીટલ જમાના માં ટેકનોલોજી નો સંપૂર્ણ ફાયદો લઈ દેશ તથા દુનિયાભર ના તમામ લોકો ને જોડી શકે તેવું એક પ્લેટફોર્મ પણ બનાવ્યો છે. જેની મુલાકાત લઈ આપ પણ યોગ્ય જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપની યથાશક્તિ મદદ પહોંચાડી શકો છો. जीगरभाई जानी जिनका जन्म अहमदाबाद में हुआ था। प्राथमिक शिक्षा नवसारी में प्राप्त करने के बाद अहमदाबाद आए सोलाभगवत विद्यापीठ जहाँ कोई गुजरात की काशी भी कहता है में पढ़ाई की। पूज्य दादाजी द्वारा स्थापित इस दिव्य तपोभूमि पर 10 वर्षों तक आचार्य पर्यंत का अभ्यास किया। संस्कृत में आचार्य पर्यंत किया गया अभ्यास द्वारा प्राप्त ज्ञान और सनातन संस्कृति का प्रचार प्रसार करने के लिए अनेक देश-विदेश की यात्रा और भ्रमण किया। देश-विदेश की उस यात्रा और कर्मकांड और पूजा के बीच उन्होंने कई छोटे-बड़े और गरीब तथा धनवान लोगों से मिलावट की। वहां एक बात समझाई कि इस समाज में जरूरतमंद लोग हैं और मदद करने वाला भी है परंतु मदद करने वाले व्यक्ति को योग्य पात्र नहीं मिलता कि जिसे वास्तव में जरूरत हो और जिसे जरूरतवाले लोगों से उचित संपर्क नहीं हो सकता। इस समस्या और समाज के कल्याण के हेतु से जीगरभाई और उनके साथी जैसी समाज कल्याण की विचारधारा सराहनीय थी। जिनसे मित्रों के सहयोग से संगठन 'विचारबिंदु फाउंडेशन' की स्थापना की। और आज के डिजिटल युग में टेक्नोलॉजी का पूरा लाभ उठाते हुए देश और दुनियाभर के लोगों को जोड़ने वाला एक प्लेटफ़ॉर्म भी बनाया गया है। जिसकी मुलाकात लेकर आप भी योग्य जरूरतमंद व्यक्ति तक अपनी यथाशक्ति मदद पहुंचा सकते हैं। Jigarbhai Jani was born in Ahmedabad. After completing his primary education in Navsari, he moved to Ahmedabad to study at the Solabhagvat Vidhyapeeth, also known as the Kashi of Gujarat. He studied there for 10 years, practicing under various Acharyas on the divine land established by Pujya Dadaji. Through his studies in Sanskrit and practice under Acharyas, Jigarbhai traveled to many countries to spread knowledge and the ancient culture of Sanatana Dharma. During his travels, he encountered people from all walks of life, both rich and poor, and realized the importance of helping those in need. He noticed that even though there were people willing to help, they often did not know how to identify those truly in need or lacked the right connections to reach them. This realization led Jigarbhai and his companions to establish the Vicharbindu Foundation with the aim of promoting social welfare. In today's digital age, they have also created a platform that leverages technology to connect people from around the world. By using this platform, individuals can reach out to those in need and offer their assistance to deserving individuals.