blog-img

Know About Mr. Laljibhai Balashankar Pandya

લાલજીભાઈ પૂજા - પાઠ તથા કર્મકાંડ ની સાથે જીવન ના સારા અને ખરાબ અનુભવો દ્વાર અર્જિત જ્ઞાન અને સનાતન સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કરવા માટે અનેક સ્થાન નો પ્રવાસ અને ભ્રમણ કરેલ છે. આવા ભ્રમણ તથા કર્મકાંડ અને પૂજા દરમિયાન એનેક નાના મોટા અને ગરીબ તથા ધનાઢ્ય લોકો નો પરિચય થયો. ત્યાં એક વાત સમજાઈ કે આ સમાજ માં જરૂરિયાતવાળા લોકો છે અને મદદ કરવાવાળા પણ છે પરંતુ મદદ કરવા વાળા વ્યક્તિઓ ને યોગ્ય પાત્ર નથી મળતું કે જેમને ખરેખર જરૂરિયાત હોય અને જરૂરિયાત વાળા ને મદદગાર લોકો નો યોગ્ય સંપર્ક નથી થઇ શકતો આ સમસ્યા અને સમાજ ના કલ્યાણ ના હેતુ થી જીગરભાઈ તથા તેમના સાથીદારો સાથે મળી જેમની સમાજ કલ્યાણ ની વિચારધારા સરખી મળી આવતી હતી. જેમણે મિત્રો ના સહયોગ થી અને સરખા માળી આવતાં વિચારો ના બુંદ થકી " વિચારબિંદુ ફાઉન્ડેશન " ની સ્થાપના કરી. અને આજ ના ડીઝીટલ જમાના માં ટેકનોલોજી નો સંપૂર્ણ ફાયદો લઈ દેશ તથા દુનિયાભર ના તમામ લોકો ને જોડી શકે તેવું એક પ્લેટફોર્મ પણ બનાવ્યો છે. જેની મુલાકાત લઈ આપ પણ યોગ્ય જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપની યથાશક્તિ મદદ પહોંચાડી શકો છો. लालजीभाई पूजा-पाठ और कर्मकांड के साथ जीवन के सारे और खराब अनुभव को अर्जित ज्ञान और सनातन संस्कृति का प्रचार-प्रसार करने के लिए अनेक स्थानों का प्रवास और भ्रमण किया है। इन भ्रमणों और कर्मकांड और पूजा के बीच उन्होंने अनेक नाना बड़े और गरीब तथा धनाढ्य लोगों का परिचय किया। वहाँ एक वात समझाई कि यह समाज में जरूरतमंद लोग हैं और मदद करने वाले पन छें जरूरी होतो, परंतु मदद करने वाले व्यक्ति को सही संपर्क नहीं मिलता कि जो हमेशा जरूरतमंद होते हैं और जो वास्तव में जरूरत वालों को मदद करने का योग्य संपर्क नहीं हो सकता। यह समस्या और समाज के कल्याण के हेतु जिगरभाई और उनके साथी ने मिलकर विचारधारा सही मिलकर आवती थी। जिसने मित्रों का सहयोग करके विचारों की बुंदों को "विचारबिंदु फाउंडेशन" की स्थापना की। और आज के डिजिटल जमाने में टेक्नोलॉजी का लाभ उठाते हुए देश और दुनिया भर के लोगों को जोड़ सकते हैं। जिसकी मुलाकात लेकर आप भी योग्य जरूरतमंद व्यक्तियों तक अपनी यथाशक्ति से मदद पहुंचा सकते हैं। Laljibhai has traveled to many places to spread knowledge acquired through worship, rituals, and cultural practices. During these travels, he has met individuals from various backgrounds, including both rich and poor. He realized the importance of helping those in need in society but also noticed the challenge of connecting those who are willing to help with those who truly require assistance. Understanding this dilemma and aiming for social welfare, Jigarbhai and his companions brainstormed and established the "Vicharbindu Foundation." They collaborated with friends to utilize technology in today`s digital age to connect people from around the world. By leveraging technology, they can now reach out to eligible individuals in need and provide assistance to them using their capabilities. Through this initiative, you too can reach out to deserving individuals and help them to the best of your ability.